Live
નોકરિયાતે રિટર્ન ફાઈલ કરવામાં શું ધ્યાન રાખવું?

નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક રિટર્ન ફાઈલ કરતી વખતે થયેલી એક સામાન્ય ભૂલના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નોકરિયાત વર્ગના લોકોએ રિટર્ન ફાઈલ કરતી વખતે શું ધ્યાન રાખવું? ફૉર્મ-16 નથી મળ્યું તો ITR કેવી રીતે ફાઈલ કરશો? આવા તમામ સવાલોના જવાબ મેળવીશું ટેક્સ એક્સપર્ટ ધવલભાઈ લિબાણી પાસેથી..