મોબાઇલ સિમમાં રિસાયકલ્ડ નંબર આવી જાય તો શું કરશો?

રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દર મહિને આવા 1 કરોડ નંબરના સિમ બજારમાં મોકલી રહી છે. આ એવા નંબરો છે જે અગાઉ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા

Published: May 20, 2024, 13:39 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો