IRCTCના નામે નકલી એપ્સ બનાવીને છેતરપિંડીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. વધતા જતા કેસોની વચ્ચે IRCTCએ પણ ટ્વિટર પર એલર્ટ મૂકીને લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે. નકલી IRCTC એપનું નામ 'irctcconnect.apk' છે અને તેની લિંક WhatsApp અને Telegram જ
BIS ભારતમાં નેશનલ સ્ટાન્ડર્ડ નક્કી કરનારી સંસ્થા છે જે ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના અંડરમાં કામ કરે છે. BISની ઘણી લેબોરેટરી છે જે પ્રોડક્ટ્સના સેમ્પલની તપાસ કરે છે..ત્યારબાદ તેને સર્ટિફાઇ કરવામ�
લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા 70 ટકા લોકોને તેમના પૈસા પાછા નથી મળતા. છેલ્લા 3 વર્ષમાં ફાઇનેન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા પરિવારોમાંથી માત્ર 23 ટકાને જ તેમના પૈસ�
મોટાભાગે સીનિયર સિટીઝન્સ ટેક સેવી નથી હોતા,, તેમને ખબર નથી હોતી કે વીજળી બિલ કે કેવાયસીના નામે કોઈ તેમને છેતરી શકે છે. માટે જ જ્યારે અજાણ્યા નંબરથી કોઈ કૉલ આવે,, જેમાં વીજળી કાપવાનો, બેંક એકાઉન્ટ બંધ કરવાનો ડર ઉભ�
અસલી ચલણના મેસેજમાં ગાડીનો એન્જિન નંબર, ચેસિઝ નંબર, વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે VIN અને બીજા જાણકારી સામેલ હોય છે. જો તમને આવેલા મેમોના મેસેજમાં આ બધી માહિતી ન હોય તો સમજી લો કે તે નકલી છે.
આખા દેશમાં મોબાઇલ ટાવર લગાવવાના નામે મોટા પાયે છેતરવાનો ધંધો ચાલી રહ્યો છે. ઘરના છત, પ્લોટ કે ખેતરમાં મોબાઇલ ટાવર નિશ્ચિત રીત કમાણીનું સાધન બની શકે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાયદો બનાવ્યો છે કે જો કોઇ વ્યક્તિ રિસર્ચ એનાલિસ્ટ નથી તો તે કોઇ સ્ટોકને લઇને ટિપ્સ નહીં આપી શકે.
અત્યારના સમયમાં તમારા ફોન નંબરની સુરક્ષા કરવી અસંભવ છે. આપણે અલગ-અલગ એપ પર, અલગ-અલગ શોપિંગ સ્ટોર્સ પર, જાણે ક્યાં-ક્યાંથી નંબર આપી દઇએ છીએ
લોકોએ પોતે જ સાવધાન રહેવાની જરૂર છે... તમારો UPI PIN, OTP કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં...તમારા UPI એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઑથેન્ટિકેશન (Two factor Authentication) ઈનેબલ કરો જેથી સિક્યોરિટી મજબૂત રહે.... સમયાંતરે UPI ટ્રાન્ઝેક્શન હિસ્�
ડાર્ક પેટર્ન કહેવાય એક ઓનલાઇન ડિઝાઇન ટૂલ્સ હોય છે જે વેબસાઇટમાંથી સામાન ખરીદવા માટે તમને ઉશ્કેરવા માટે મેસેજ મોકલે છે. તમને એવુ ફિલ કરાવે છે કે જો તમે અત્યારે નહીં ખરીદો તો કેટલું નુકસાન કરી બેસશો