• સહેલાઇથી મળતી આ લોન લેવી પડશે ભારે

    ભારતમાં ડિજિટલ લેન્ડિંગ માર્કેટ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 92,848 કરોડ રૂપિયાની ડિજિટલ લોન આપવામાં આવી હતી. Gen Z ડિજિટલ લોન લેવામાં મોખરે છે. પરંતુ ડિજિટલ લોન લેતા પહેલા તમારે તેના વિશે સારી રીતે જાણી લેવું જોઈએ

  • Pig butchering scam શું છે?

    આ એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે. તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે. સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે.

  • આટલા પરિવાર થયા સાઈબર ફ્રૉડનો શિકાર

    Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ… દેશમાં દર 100માંથી 18 પરિવારો કોઈને કોઈ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. સર્વે દર્શાવે છે કે ભારતમાં સાયબર ક્રાઈમ સતત વધી રહ્યો છે… આ સર્વે દેશના 35 હજારથી વધુ પરિવારો વચ્ચે 10 ભાષાઓમાં કરવામાં આવ્યો હતો

  • આ મેસેજ સરકારનો નથી !

    ટ્રાફિક મેમો નહીં ભરો તો કોર્ટ કાર્યવાહી થશે તેવી ધમકીથી કઇ પણ વ્યક્તિ ચિંતામાં મૂકાઇ જશે... પરંતુ સાવધાન, તમને આ પ્રકારના મેસેજ માત્ર સરકારી એજન્સીઓ તરફથી જ નહીં સાયબર ગઠિયાઓ દ્વારા પણ મોકલાઇ રહ્યા છે. ક્યારેક ટ્રાફિક પોલીસ, તો ક્યારેક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, તો ક્યારેક ટ્રાઇના નામે મેસેજ મોકલીને તમને ડરાવવામાં આવે છે.. જેથી તમે ગભરાઇ જાવ અને ગઠિયાની વાતમાં ફસાઇ જાવ

  • બેંક ન સાંભળે તો શું કરશો?

    બેંકિંગ ઓમ્બુડ્સમેનમાં ફરિયાદો સતત વધી રહી છે. દરેક બેંકમાં ફરિયાદ પર ધ્યાન આપવા માટે એક નોડલ ઓફિસર હોય છે. જો બેંક એક મહિનાની અંદર તમારી ફરિયાદનો ઉકેલ નથી લાવતી, બેંક તરફથી સંતોષકારક જવાબ નથી મળતો… તો તમે રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલનો સંપર્ક કરી શકો છો.

  • શું હોય છે ઇન્શ્યોરન્સ મિસ-સેલિંગ?

    વીમા એજન્ટો પોલિસીની સાથે કેશબેક, બોનસ અથવા લોન જેવી ઓફર જોડી દે છે. વીમાના ફિચર્સને યોગ્ય રીતે ન બતાવવા જેમ કે વીમો શું નથી કવર કરતો, પ્લાન સાથે સંકળાયેલા જોખમોને છુપાવવા અને અધકચરી માહિતી આપવી આપવી. આને કહેવાય છે મિસ-સેલિંગ

  • ફ્લાઇટ કેન્સલ થાય તો પેસેન્જરને શું મળે?

    DGCA એ એરલાઇન્સ માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. આ પ્રોજિસર અંતર્ગત એરલાઈન્સે ફ્લાઈટમાં વિલંબ થવા પર રિયલ ટાઈમ અપડેટ આપવાનું રહેશે. જો ફ્લાઇટ 3 કલાકથી વધુ મોડી પડે તો એરલાઈને તે ફ્લાઇટ કેન્સલ કરવી પડશે

  • ટિકિટ કેન્સલ પર નહીં ડુબે પૈસા!

    અલગ-અલગ બુકિંગ/રિઝર્વેશન સાઇટ્સની અલગ-અલગ પૉલિસી હોઈ શકે છે... કેન્સલેશનના કિસ્સામાં તમને રિફંડ કેવી રીતે મળશે? આનાથી સંબંધિત તમારા અધિકારો શું છે... આમાં ઈન્સ્યોરન્સ પૉલિસી કેવી રીતે મદદ કરી શકે છે આ બધું જાણવાની આપણે તસ્દી નથી લેતા, જ્યારે આપણા માટે આ જાણવું ફરજિયાત હોવું જોઈએ.

  • Eco-friendlyના નામે ખિસ્સા ખાલી!

    ટૂથપેસ્ટ, સાબુથી લઇને કોસ્મેટિક્સ અને કપડા સુધી. તમામ હર્બલ પ્રોડક્ટ્સ હર્બલ, નેચરલ લેબલની સાથે વેચવામાં આવી રહી છે. પરંતુ આ લેબલ પર આંખ મીચીને ભરોસો ન કરો. આ માર્કેટિંગ ટ્રિક બની ગઇ છે.

  • એક મિસ્ટેક અને એકાઉન્ટ હેક!

    તમારુ એકાઉન્ટ ડિલીટ થઇ જશે તેવા અજાણ્યા મેસેજ પર વિશ્વાસ ન કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ રીતે તમારું એકાઉન્ટ ડિલીટ નથી કરતું. ખોટી એક્ટિવિટી પર એકાઉન્ટ જરૂર સસ્પેન્ડ થઈ શકે છે, પરંતુ ડિલીટ નહીં.