સાઈબર ફ્રૉડના વધતા બનાવો વચ્ચે રહો એલર્ટ

Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ… દેશમાં દર 100માંથી 18 પરિવારો કોઈને કોઈ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. સર્વે દર્શાવે છે કે ભારતમાં સાયબર ક્રાઈમ સતત વધી રહ્યો છે… આ સર્વે દેશના 35 હજારથી વધુ પરિવારો વચ્ચે 10 ભાષાઓમાં કરવામાં આવ્યો હતો

Published: January 18, 2024, 12:31 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો