ડીપ ફેકથી કેવી રીતે બચશો? અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?

વાસ્તવિક વિડિયોમાં હાજર વ્યક્તિના ચહેરા પર બીજા કોઈનો ચહેરો ફીટ કરવામાં આવે છે, પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી તેમના અવાજમાં ફેરફાર કરવામાં આવે છે - આને ડીપફેક કહેવામાં આવે છે

Published: May 20, 2024, 13:52 IST

ડીપ ફેકથી કેવી રીતે બચશો? અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?