કેવી રીતે થઇ રહ્યો છે લગ્નના નામે ફ્રોડ? કેવી રીતે બચવું આવા ફ્રોડથી?

છેલ્લા કેટલાક વર્ષોમાં, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા લાઇફ પાર્ટનર શોધવાનું ચલણ વધ્યું છે. પરંતુ તેની સાથે છેતરપિંડી પણ વધી છે. મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ નાણાકીય છેતરપિંડીનો અડ્ડો બની ગઈ છે

Published: April 23, 2024, 13:59 IST

કેવી રીતે થઇ રહ્યો છે લગ્નના નામે ફ્રોડ? કેવી રીતે બચવું આવા ફ્રોડથી?