• PIG BUTCHERING સ્કેમ શું છે

    પિગ બુચરિંગ સ્કેમ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જેમાં સાયબર ઠગ નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ અને સાઇટ બનાવીને રિટર્ન કમાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી લે છે.

  • ક્રેડિટ કાર્ડ પર થતો BIN એટેક શું છે?

    BIN એટેકને બેંક આઇડેન્ટિફિકેશન નંબર એટેક પણ કહેવાય છે. આ એક પ્રકારનો ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે જેમાં સાયબર સ્કેમર અલગ-અલગ ક્રેડિટ કાર્ડ નંબના કોમ્બિનેશનને સિસ્ટમની મદદથી ટેસ્ટ કરે છે

  • શું અટકી જશે ઠગાઇ?

    RBI સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. એટલા માટે RBI હવે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી અથવા DIGITA બનાવવા જઈ રહી છે.

  • શું છે Cyber Slavery?

    સાયબર સ્લેવરીનો અર્થ છે કોઈને બંધક બનાવીને રાખવા અને તેને સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવા. છેલ્લા કેટલાક સમયમાં સાયબર સ્લેવરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બની છે.

  • સાયબર ઠગોથી આ રીતે બચો

    સાયબર ફ્રોડ માથાનો દુઃખાવો બની રહ્યો છે. ક્યારેક તમને તમારી જૂની વીમા પૉલિસી રિન્યૂ કરવા માટે તો ક્યારેક જૂના ઉછીના પૈસા પરત કરવા માટે કૉલ આવે છે.

  • કેવી રીતે થઇ રહ્યો છે લગ્નના નામે ફ્રોડ?

    છેલ્લા કેટલાક વર્ષોમાં, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા લાઇફ પાર્ટનર શોધવાનું ચલણ વધ્યું છે. પરંતુ તેની સાથે છેતરપિંડી પણ વધી છે. મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ નાણાકીય છેતરપિંડીનો અડ્ડો બની ગઈ છે

  • કેમ જરૂરી છે પોલીસ વેરિફિકેશન?

    પોલીસ વેરિફિકેશન પણ એટલે જરૂરી છે કે જેથી તમને ખબર પડે કે તમે જેને મકાન આપી રહ્યા છો તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.

  • Behavioural finance અને bias શું છે?

    બાયસનો અર્થ છે પૂર્વાગ્રહ એટલેકે પહેલેથી જ કોઇના વિશે કોઇ ધારણા બનાવી લેવી. રોકાણમાં આ પ્રકારના એવા ઘણાં બાયસ જોવા મળે છે જે તમારા રોકાણને બગાડી શકે છે.

  • રિસાયકલ્ડ નંબર મળે તો શું કરવું?

    રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દર મહિને આવા 1 કરોડ નંબરના સિમ બજારમાં મોકલી રહી છે. આ એવા નંબરો છે જે અગાઉ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા

  • ડીપ ફેકથી કેવી રીતે બચશો?

    વાસ્તવિક વિડિયોમાં હાજર વ્યક્તિના ચહેરા પર બીજા કોઈનો ચહેરો ફીટ કરવામાં આવે છે, પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી તેમના અવાજમાં ફેરફાર કરવામાં આવે છે - આને ડીપફેક કહેવામાં આવે છે