ક્રેડિટ કાર્ડ પર થતો BIN એટેક શું છે? તેનાથી બચવા શું કરવું?

BIN એટેકને બેંક આઇડેન્ટિફિકેશન નંબર એટેક પણ કહેવાય છે. આ એક પ્રકારનો ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે જેમાં સાયબર સ્કેમર અલગ-અલગ ક્રેડિટ કાર્ડ નંબના કોમ્બિનેશનને સિસ્ટમની મદદથી ટેસ્ટ કરે છે

Published: April 11, 2024, 13:31 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો