• શું એપને તમામ પરમિશન આપી દેવી જોઇએ?

    વધતા સાયબર ફ્રોડના બનાવો વચ્ચે ફોનની સુરક્ષા કરવી તમારા માટે જરૂરી છે. લગભગ દરેક વ્યક્તિના સ્માર્ટફોનમાં મહત્વના દસ્તાવેજો, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ, બેંકિંગ એપ પાસવર્ડ વગેરે સેવ રહે છે.

  • ક્યાંક UPI બની ના જાય સમસ્યા!

    અલગ-અલગ પ્લેટફોર્મ પર પેમેન્ટની સરળતા માટે, લોકો તેના પર UPI ID બનાવે છે… આ ચક્કરમાં ઘણા UPI ID બની જાય છે… આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થઈ શકે છે કે શું આટલા બધા UPI ID રાખવા યોગ્ય છે? સેફ્ટી અને સિક્યોરિટીને લઈને ચિંતા થઈ શકે છે.. તો ચાલો મેળવીએ આ પ્રશ્નનો જવાબ…

  • ઑનલાઈન જુગારમાં ફસાઈ ના જતાં!

    The Weekના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 ટકા ઈન્ટરનેટ યુઝર્સ બેટિંગ કરે છે. અન્ય એક અહેવાલ મુજબ, 80 ટકા ભારતીય લોકો પુખ્ત વયમાં વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેટિંગ કરે છે.

  • સાયબર લેંગ્વેજમાં Vishing એટલે શું?

    વિશિંગનો અર્થ છે વોઇસ અને કોલ દ્વારા જાળમાં ફસાવીને ફ્રોડ કરવો. સાયબર ઠગો ક્યારેક ફેક કોલ કરીને બેંક KYC તો ક્યારેક ઓનલાઇન જોબ અપાવવાના નામે, એમ જુદીજુદી રીતે લોકોને ઠગે છે.

  • વડિલોને ઠગાઇથી કેવી રીતે બચાવશો?

    જ્યારે આપણે સોશિયલ મીડિયા અને એપ્લિકેશન્સ પર પર્સનલ ડિટેલ્સ નાંખીએ છીએ એટલે કે પોસ્ટ કરીએ છીએ, ત્યારે તે ડેટા ઘણા લોકો સુધી પહોંચે છે. સાયબર ઠગો આ ડેટા એકત્રિત કરે છે અને પછી છેતરપિંડીભર્યા કૉલ્સની પ્રક્રિયા શરૂ થાય છે. કોઇ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય છે ત્યારે તેમનું વીજળીનું બિલ બાકી હોવાના નામે કોલ કરવામાં આવે છે

  • બેંક હેરાન કરે તો શું કરવું?

    બેંકો કસ્ટમર કેર માટે વ્યવસ્થાને સુધારવાના બદલે કસ્ટમર એક્વિઝિશન પર વધારે ભાર મૂકી રહી છે. એટલે કે ગ્રાહકોની ફરિયાદનોના નિવારણ માટે એક સારી વ્યવસ્થા બનાવવાના બદલે તેમનું ધ્યાન ગ્રાહક જોડવા માટે નવા-નવા ઉપાયો અજમાવવા પર વધુ છે.

  • ક્યાંક ડૂબી ન જાય તમારુ સોનું!

    દેશના મોટાભાગના લોકોને ક્રેડિટ એસેસમેન્ટ કરવાની આદત નથી. કોઈપણ લોન લેતા પહેલા, વ્યક્તિએ પોતાની એસેટ અને લાયબિલિટી એટલે કે જવાબદારીનું મૂલ્યાંકન કરવું જોઈએ. કોઇ લોનને ચૂકવવા માટે બીજી લોન લેવાનું ટાળવું જોઈએ.

  • ફ્રોડ કોલ્સ આવે તો તમારે શું કરવું?

    ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સાયબર ફ્રોડ કરનારાઓના કોલ અંગે મોબાઈલ ફોન યુઝર્સને ચેતવણી આપી છે. રિપોર્ટ્સ અનુસાર, સ્કેમર્સ લોકોને કહે છે કે તેઓ ટ્રાઈ તરફથી કોલ કરી રહ્યાં છે. અને મોબાઈલ નંબરનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપે છે. તેથી, જો તમને આ પ્રકારના ફ્રોડ કોલ આવે, તો તરત સતર્ક થઈ જાઓ

  • આ શું કરી રહ્યાં છે Swiggy, Zomato?

    છેલ્લા કેટલાક સમયમાં, ઘણીબધી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સમાં ઓનટાઇમ ડિલિવરી કરવામાં સમસ્યા આવી રહી છે. ડિલિવરી સમયથી અડધા કલાક લેટ અને ક્યારેક તો એક કલાક મોડી થઇ રહી છે.

  • UPI સ્કેમથી કેવી રીતે સેફ રહેશો?

    ઓનલાઈન પેમેન્ટને કારણે નાણાકીય વ્યવહારો વધુ સરળ બની ગયા છે. પરંતુ આ સુવિધા સાથે છેતરપિંડીનું જોખમ પણ વધી રહ્યું છે. છેતરપિંડીના મોટાભાગના કેસો UPI સાથે સંબંધિત છે.