બેટિંગ એપ્સનો ઉપયોગ કરતા પહેલા જાણી લો તેના જોખમ

The Weekના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 ટકા ઈન્ટરનેટ યુઝર્સ બેટિંગ કરે છે. અન્ય એક અહેવાલ મુજબ, 80 ટકા ભારતીય લોકો પુખ્ત વયમાં વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેટિંગ કરે છે.

Published: December 4, 2023, 10:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો