PFના પૈસા તમારા EPF ખાતામાં જઈ રહ્યા છે કે નહીં? આ રીતે કરો ચેક

20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે

Published: March 20, 2024, 09:31 IST

PFના પૈસા તમારા EPF ખાતામાં જઈ રહ્યા છે કે નહીં? આ રીતે કરો ચેક