ITR ભરવામાં મહત્વનો રોલ હોય છે ફૉર્મ-16નો. ભારે પડી શકે છે ફૉર્મ-16માં થયેલી ભૂલ

ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ-16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે ફોર્મ-16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે. તે પછી, ઑફલાઈન મોડમાં ફોર્મ-16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે.

Published: July 5, 2023, 12:47 IST

ITR ભરવામાં મહત્વનો રોલ હોય છે ફૉર્મ-16નો. ભારે પડી શકે છે ફૉર્મ-16માં થયેલી ભૂલ