• ICICI બેન્કે Credit Card બ્લોક કર્યા

    ખાનગી સેક્ટરની ICICI Bankના credit cardsનો ડેટા ટેકનીકલ ક્ષતિને કારણે અન્ય ગ્રાહકો સાથે લિંક થઈ ગયો હતો. બેન્કે ખામી સુધારી લીધી છે.

  • SBIએ ડેબિટ કાર્ડના ચાર્જ વધાર્યાં

    જો તમારી પાસે SBIનું ડેબિટ કાર્ડ હોય તો હવે વધારે ફી ચૂકવવી પડશે. SBIએ પહેલી એપ્રિલથી ડેબિટ કાર્ડના વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. SBIએ ડેબિટ કાર્ડના ચાર્જ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ ડેબિટ કાર્ડના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે.

  • મોંઘું પણ ઘણાં કામનું

    અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની જોઇનિંગ અને એન્યુઅલ ફી બંને 40 થી 60 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એવા પણ કાર્ડ છે જેની ફી લાખો રૂપિયા છે. છેવટે, શું હોય છે અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ, કોના માટે યોગ્ય છે અને તેના શું છે તેના નફા-નુકસાન? આવો સમજીએ

  • આ બચત ખાતું અપાવશે સસ્તી લોન

    બેંક ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા 'નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ' લોન્ચ કર્યું છે... બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી... તે એક ફાઈનાન્શિયલ ટૂલ છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…

  • ઈમરજન્સીમાં કઈ લોન યોગ્ય?

    મુશ્કેલી ક્યારેય કહીને નથી આવતી.. આવું જ કંઈક થયું વિરલ સાથે... અચાનક તેને પૈસાની જરૂર પડી... તેની પાસે પોતાની કોઈ મૂડી નહોતી... કોઈ મિત્ર કે સંબંધી પાસેથી તે પૈસા લોવા નથી માગંતો... આવી સ્થિતિમાં તેની પાસે બે વિકલ્પ છે... પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ... અચાનક પૈસાની જરૂર પડે તો તમારે બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો.. તે કેટલાક બાબતો પર આધાર રાખે છે... ચાલો. જાણીએ તેના વિશે…