• ખાદ્ય ફુગાવો ઊંચો રહેશે, જાણો કેમ...?

  સરકારે મહત્ત્વનાં કૃષિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકા જેટલાં વધાર્યાં છે. ઓછામાં પૂરું ચૂંટણીમાં ઘઉં અને ચોખા પર વધુ રાહતો જાહેર કરી છે. આવતા વર્ષે પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને વચનોની લ્હાણી થવાની ધારણા છે. આ તમામ પરિબળો ખાદ્ય મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખશે.

 • નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5%ને પાર

  ખાદ્ય ફુગાવો 8.70% રહેવાથી ફુગાવો 5%ને પાર થયો છે. અનાજ, ફળ, શાકભાજી, દાળ, મસાલા સહિતની ચીજવસ્તુઓ મોંઘી ફુગાવો વધ્યો છે. ઓક્ટોબરમાં ફુગાવાનો દર 4.87% હતો.

 • મેટ્રો સ્ટેશન પર મળશે સસ્તા ભાવે અનાજ

  દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.

 • મની ટાઈમ બુલેટિન

  GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

 • ફ્રી રાશન સ્કીમ સામે થયા સવાલ

  WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની કૃષિ કમિટીની ત્રિદિવસીય બેઠક શરૂ થઈ છે અને તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોએ ભારતની સબસિડીવાળી સ્કીમ સામે સવાલ ઉઠાવ્યા છે.

 • મની ટાઈમ બુલેટિન

  ટાટા મોટર્સને કેટલી કમાણી થશે? ઈંડા મોંઘા પણ બ્રાન્ડેડ FMCG ચીજવસ્તુઓ સસ્તી થશે? કોટક મ્યુચ્યુઅલ ફંડે કઈ સ્કીમ લૉન્ચ કરી?