• 10-વર્ષીય બૉન્ડ યીલ્ડમાં રેલી

  સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાની અને ઉધારી ઓછી કરવાની જાહેરાત કર્યા બાદ ભારતના બેન્ચમાર્ક બોન્ડમાં રેલી જોવા મળી છે. 10-વર્ષીય બોન્ડ યીલ્ડ 0.11% ઘટીને 7.04%એ પહોંચી છે. શક્યતા છે કે, 10-વર્ષની બોન્ડ યીલ્ડ જૂન સુધીમાં ઘટીને 6.90%-6.95% થઈ શકે છે.

 • સરકાર રાજકોષીય ખાધ ઘટાડશે

  નાણાકીય વર્ષ 2024-2025માં મૂડીખર્ચ 11.1 ટકા વધીને Rs 11.11 લાખ કરોડ જ્યારે ટેક્સની આવક 11.4 ટકા વધીને Rs 38.31 લાખ કરોડ થવાની ધારણા છે.

 • મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ

  બજેટ 2023માં મહિલાઓ માટે શરૂ થયેલી ખાસ યોજનામાં સૌથી વધુ ખાતા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ખુલ્યા છે. આ સ્કીમમાં મહિલા મહત્તમ Rs 2 લાખ જમા કરી શકે છે, જેના પર 7.5% ફિક્સ્ડ વ્યાજ મળે છે.

 • બજેટમાં થયેલી મહત્ત્વની જોગવાઈ

  મોદી સરકારે અત્યાર સુધીના બજેટમાં પર્સનલ ફાઈનાન્સ સંબંધિત કઈ-કઈ મહત્ત્વની જાહેરાત કરી અને તેની તમારા ખિસ્સા પર કેવી અસર પડી તે જાણીએ.

 • કેટલા દૂર જશે હાઈવે ઈન્ફ્રાના શેર?

  આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે... Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

 • હાઉસિંગ સબસિડી સ્કીમ લંબાવાશે?

  ઓછી કિંમતના ઘરની લોન પર મળતી સબસિડી વધારવાની જાહેરાત થવાની શક્યતા છે. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત કરે તેવી શક્યતા છે.

 • બજેટ 2024માં ધનિક ખેડૂતો પર ટેક્સ લાગશે?

  કરવેરા માળખામાં નિષ્પક્ષતા લાવવા માટે સરકાર ધનિક અને સમૃદ્ધિ ખેડૂતો પાસેથી આવક વેરો વસૂલવાનો નિયમ લાગુ કરી શકે છે.

 • સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર કરશે

  જો સરકારે નવી ટેક્સ વ્યવસ્થાને વધુ લોકપ્રિય બનાવવી હોય તો આ સિસ્ટમમાં ઘણા સુધારા કરવા પડશે. નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે સરકારે વ્યક્તિગત ટેક્સ રેટની મર્યાદામાં ફેરફાર કરવો પડશે.