ચૂંટણીના વર્ષમાં કેવી રહેશે રોડ સેક્ટરની ચાલ?

આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે... Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

Published: January 24, 2024, 13:53 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો