Home >
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રેલવેને ત્રણ નવા આર્થિક કૉરિડોરની ભેટ આપી છે.
સરકારે બજેટમાં મહિલાઓના સ્વાસ્થ્ય ક્ષેત્ર પર આપ્યું વિશેષ ધ્યાન
નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે.
GUJARAT BUDGET 2024
ગુજરાત રાજ્યનું બજેટ જાહેર થઈ ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે, જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે સુધારાને આગળ વધારનારું વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં લોભામણી જાહેરાતો કરવામાં નથી આવી. આ વચગાળાના બજેટમાં વિવિધ મંત્રાલયો માટે પણ બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ બજેટ સંરક્ષણ મંત્રાલયને મળ્યું છે.
સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાની અને ઉધારી ઓછી કરવાની જાહેરાત કર્યા બાદ ભારતના બેન્ચમાર્ક બોન્ડમાં રેલી જોવા મળી છે. 10-વર્ષીય બોન્ડ યીલ્ડ 0.11% ઘટીને 7.04%એ પહોંચી છે. શક્યતા છે કે, 10-વર્ષની બોન્ડ યીલ્ડ જૂન સુધીમાં ઘટીને 6.90%-6.95% થઈ શકે છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ઉડ્ડયન ક્ષેત્રની છેલ્લા 10 વર્ષમાં ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલુ રહેશે.