• ક્યારે શેર અનક્લેમ્ડ થાય?

  ઘણા લોકો રોકાણ તો કરે છે... પરંતુ તેની માહિતી તેમના પરિવારજનોને નથી આપતા... તેમના મૃત્યુ પછી, વર્ષો સુધી આ શેર પડ્યા રહે છે. તેને અનક્લેમ્ડ માનીને સરકારી ખાતામાં જમા કરી દેવામાં આવે છે

 • બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણ વધશે

  JPMorganએ જણાવ્યું છે કે, 28 જૂન, 2024થી ભારતનાં બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે.

 • રૂ. 500માં મેળવો રિયલ્ટીની તેજીનો લાભ!

  પ્રોપર્ટી ખૂબ મોંઘી થવાને કારણે સામાન્ય લોકો તેમાં રોકાણ કરી શકતા નથી. રિયલ એસ્ટેટના વિકાસનો લાભ લેવા માટે સામાન્ય લોકો માટે બે રસ્તાઓ છે પ્રથમ રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ અને બીજું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REIT...શું હોય છે REITs ? કોના માટે REITમાં કરેલું રોકાણ રહેશે ફાયદાકારક? જાણો આ રિપોર્ટમાં…

 • અદાણીએ મેળવી મોંઘા ભાવે લોન

  અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે રૂપી બૉન્ડ ઈશ્યૂ કરીને Rs 1,250 કરોડ એકત્ર કર્યાં છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીએ પહેલીવાર ભારતનાં કૉર્પોરેટ બૉન્ડ માર્કેટમાંથી પૈસા ઉપાડ્યા છે.

 • SGB 2023માં રોકાણ કરાય?

  સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB 2023)ની જૂન સીરિઝ લૉન્ચ થઈ છે. સરકારની આ ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણકારોને છેલ્લાં 8 વર્ષમાં 13 ટકા જેટલું વાર્ષિક વળતર મળ્યું છે. પરંતુ શું આગામી વર્ષોમાં પણ આ સ્કીમ આવું ઊંચું વળતર આપી શકશે?

 • મની ટાઈમ બુલેટિનઃ MFમાં રોકાણ ઘટ્યું

  ઈક્વિટી અને ડેટ ફંડ્સમાં કેમ રોકાણ ઘટ્યું? સ્ટોક બ્રોકર પર કયો નિયમ લાગુ થશે? કયા રાજ્યમાં ગેરન્ટીડ પેન્શન મળશે? કઈ દવાઓની કિંમત પર લાગી ટોચમર્યાદા? કયા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ વધ્યા? જિયોના નવા પ્લાનમાં શું છે? મારુતિની કાર કેટલામાં પડશે? જાણવા માટે જુઓ Money Time...