ક્યારે શેર અનક્લેમ્ડ થાય? તેને પાછા મેળવવાની શું છે રીત?

ઘણા લોકો રોકાણ તો કરે છે... પરંતુ તેની માહિતી તેમના પરિવારજનોને નથી આપતા... તેમના મૃત્યુ પછી, વર્ષો સુધી આ શેર પડ્યા રહે છે. તેને અનક્લેમ્ડ માનીને સરકારી ખાતામાં જમા કરી દેવામાં આવે છે

Published: April 19, 2024, 13:07 IST

ક્યારે શેર અનક્લેમ્ડ થાય? તેને પાછા મેળવવાની શું છે રીત?