નાના-નાના રોકાણ દ્વારા પણ મેળવો રિયલ એસ્ટેટની તેજીનો લાભ

પ્રોપર્ટી ખૂબ મોંઘી થવાને કારણે સામાન્ય લોકો તેમાં રોકાણ કરી શકતા નથી. રિયલ એસ્ટેટના વિકાસનો લાભ લેવા માટે સામાન્ય લોકો માટે બે રસ્તાઓ છે પ્રથમ રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ અને બીજું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REIT...શું હોય છે REITs ? કોના માટે REITમાં કરેલું રોકાણ રહેશે ફાયદાકારક? જાણો આ રિપોર્ટમાં…

Published: August 31, 2023, 15:46 IST

નાના-નાના રોકાણ દ્વારા પણ મેળવો રિયલ એસ્ટેટની તેજીનો લાભ