Home >
મહિન્દ્રાની કોમ્પેક્ટ SUV XUV 3XO ની ડિલિવરી કંપની દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, SUVની ડિલિવરી 26 મે 2024થી શરૂ થશે
દેશની પ્રીમિયમ લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મર્સિડીઝે ભારતીય બજારમાં 2 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. એક મોડલ એસ-ક્લાસમાં અને બીજું મેબેક કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ સેડાન કાર અને એક SUV કારની અનવીલ કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બુધવારે તેની પોપ્યુલર અને સ્માર્ટ એસયૂવી XUV700નું નવું વેરિએન્ટ AX5 સિલેક્ટને લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ વેરિએન્ટની પ્રારંભિક એક્સ શો-રુમ કિંમત 16.89 લાખ રૂપિયા રાખી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV XUV 3XOનું બૂકિંગ 15 મેના રોજ સવારે 10 વાગ્યે શરૂ કર્યું તેની 10 મિનિટમાં જ 27,000 ઑર્ડર મળી ગયા હતા.
TVS મોટરે તેના ઈલેક્ટ્રિક વ્હિકલ TVS iQubeનું નવું વેરિયન્ટ લૉન્ચ કર્યું છે. તેની બેટરી સાઈઝ 2.2 kWh છે અને ટોપ-સ્પીડ 75 kmph છે.
તાજેતરમાં, ગ્લોબલ NCAP એ Kia Motorsની Carens MPV, Honda Carsની Amaze sedan અને Mahindra & Mahindra ની કોમ્પેક્ટ SUV બોલેરો નિયોનું ક્રેશ ટેસ્ટિંગ કરીને તેનું રેટિંગ આપ્યું છે.
જર્મનીની કાર કંપની ઓડીએ જૂન મહિનાથી કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
Maruti Suzukiએ 10 એપ્રિલની અસરથી તેની Swift અને Grand Vitaraની કિંમતમાં Rs 25,000 સુધીનો વધારો લાગુ કર્યો છે.
મુકેશ અંબાણી અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે અને તેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોઈન્ટ વેન્ચર કરે તેવી શક્યતા છે.
નાણાકીય વર્ષ 2023-24માં ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ 56% વધ્યું હતું જ્યારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં 30% વૃદ્ધિ નોંધાઈ હતી.