Home >
Googleની ડઝનેક સર્વિસિઝમાં Google Pay પણ એક છે, જે એક પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપનીએ આ અંગે કેટલાક નવા ફીચર્સ રજૂ કર્યા છે. તેમાં ત્રણ નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે યુઝર્સ માટે ઓનલાઈન શોપિંગને સરળ અને સુરક્ષિત બનાવે છે.
Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે, જેમાં ઘણાં દમદાર ફિચર્સ, પ્રોસેસર અને કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આજે આ સ્માર્ટફોનનું પહેલું સેલ શરુ થઇ ગયું છે. જેમાં ઘણી સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
ટેક્નોલોજીની દુનિયામાં એઆઈ ઝડપથી લોકપ્રિય બન્યું છે. ફ્રીમાં મળી રહેતા આ એઆઈ ચેટબોટની લોકો ખાસ કરીને યુવાઓ આંખ બંધ કરી મદદ લઈ રહ્યા છે. સ્ટડી અને કરિયરમાં પણ AIની મદદ લેવામાં આવી રહી છે
વાસ્તવિક વિડિયોમાં હાજર વ્યક્તિના ચહેરા પર બીજા કોઈનો ચહેરો ફીટ કરવામાં આવે છે, પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી તેમના અવાજમાં ફેરફાર કરવામાં આવે છે - આને ડીપફેક કહેવામાં આવે છે
મેટા-માલિકીનું WhatsApp તેના યુઝર્સના યુઝિંગ એક્સપીરિયન્સને શ્રેષ્ઠ બનાવવા માટે અવારનવાર નવા નવા ફિચર રોલ આઉટ કરતું રહે છે. રિપોર્ટ અનુસાર, WhatsApp એક એવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જે યૂઝર્સની સ્ટોરેજની સમસ્યાને અમુક હદ સુધી દૂર કરી દેશે. ચાલો જાણીએ આ ફીચર વિશે.
અમેરિકાના સર્વોચ્ચ ન્યાય વિભાગે મહાકાય ટેકનોલોજી કંપની એપલ સામે મુકદ્દમો માંડ્યો છે અને કંપની તેની આઈફોન ઈકોસિસ્ટમ દ્વારા ગેરકાયદેસર ઈજારાશાહી ભોગવતી હોવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ ગ્રાહકો, હરીફો અને અન્ય ડેવલપર્સના ભોગે ઈજારાશાહી મજબૂત બનાવી છે.
National Payments Corporation of India અટલે કે NPCIએ સિંગાપુર, UAE, શ્રીલંકા, મોરેશિયસ અને ભૂટાનમાં લોકલ નેટવર્ક્સની સાથે ભાગીદારી કરી છે.