• સોના સાથે કાંચીપુરમ સાડીઓ પણ મોંઘી થઈ

    સોનાના ભાવ વધવાથી કાંચીપુરમ સિલ્ક સાડીની કિંમત 50% વધી ગઈ છે અને પરિણામે તેનું વેચાણ 20% ઘટી ગયું છે.

  • વધુ એક SME IPO ખુલશે

    Beacon Trusteeship IPO: મુંબઈ સ્થિત બીકન ટ્રસ્ટીશિપ કંપનીનો SME IPO 28થી 30 મે દરમિયાન ખુલશે અને તેના શેરનું લિસ્ટિંગ NSE Emerge પ્લેટફોર્મ ઉપર થશે.

  • LICએ ધન વૃદ્ધિ સ્કીમ પાછી ખેંચી

    LICની ધન વૃદ્ધિ સ્કીમ એક નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન છે. વીમાધારકને આ પ્લાનમાં જીવન વીમાની સાથે બચત કરવા મળે છે.

  • Paytmની આવક 25% વધી

    નાણાકીય વર્ષ 2023-24માં Paytmની ખોટ ઘટીને Rs 1,422.4 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં નુકસાન Rs 1,776.5 કરોડ હતું.

  • RBI સરકારને Rs 2.11 લાખ કરોડ આપશે

    RBIએ સરકારને નાણાકીય વર્ષ 2023-24 માટે અત્યાર સુધીનું સૌથી વધારે Rs 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. 2022-23 માટે ચૂકવવામાં આવેલા Rs 87,416 કરોડના ડિવિડન્ડ કરતાં આ વખતે 141 ટકા વધારે ડિવિડન્ડ આપવામાં આવશે.

  • IT શેર ખરીદવા કે રાહ જોવી?

    માર્ચ ત્રિમાસિક ગાળામાં દિગ્ગજ આઇટી કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યા છે. ક્વાર્ટર દરમિયાન ઘણી કંપનીઓને મજબૂત ઓર્ડર મળ્યા અને વધુ Efficiencyની સાથે વધુ સારા યુટિલાઇઝેશનથી માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો

  • આ કાર્ડ કરાવશે ફાયદો

    પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની સાથે જ ફિચર્સ મળે છે તે તેના એન્ટ્રી લેવલના કાર્ડમાં નથી મળતા. તો શું આવા એન્ટ્રી લેવલના કાર્ડ લેવાના કોઇ ફાયદા નથી.

  • આ કાર્ડ કરાવશે ફાયદો

    પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની સાથે જ ફિચર્સ મળે છે તે તેના એન્ટ્રી લેવલના કાર્ડમાં નથી મળતા. તો શું આવા એન્ટ્રી લેવલના કાર્ડ લેવાના કોઇ ફાયદા નથી.

  • વીમામાં શું છે ઝોન-A,B અને C?

    વીમા પ્રીમિયમની કોસ્ટ ઘણા ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે...જેમ કે વીમાધારકની ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશન અને ત્યાં સુધી કે તે કયા શહેરમાં રહે છે વગેરે વગેરે