• વોલેટિલિટી ઈન્ડેક્સ 20ને પાર

    ચૂંટણીના પરિણામો અગાઉના મહિનામાં દલાલ સ્ટ્રીટમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. મે મહિનામાં સેન્સેક્સ 2,000 પોઈન્ટ્સ તૂટ્યો છે અને વોલેટિલિટી ઈન્ડેક્સ (India VIX) છેલ્લાં 13 સેશનમાં ડબલ થઈ ગયો છે.

  • SME IPO દ્વારા પૈસા પડાવવાનો ખેલ

    Siphoning SME IPO Proceeds: કંપનીઓના માલિકો રોકાણકારોને ગેરમાર્ગે દોરીને કંપનીની ભાવિ વૃદ્ધિનું ખોટું ચિત્ર રજૂ કરીને ઊંચા ભાવે શેર પધરાવી દેતા હોય છે. આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં સેબીએ કંપની અને તેના પ્રમોટર સામે કડક પગલાં ભર્યાં છે.

  • છૂટક મોંઘવારીમાં નજીવો ઘટાડો

    છૂટક મોંઘવારીનો દર RBIની 2%-6%ની રેન્જમાં છે, પરંતુ ખાદ્ય ફુગાવાનો દર હજુ પણ 8%ની ઉપર છે.

  • ITR ફાઈલિંગની યુટિલિટીમાં 3 ફેરફાર

    Income tax filing: આકારણી વર્ષ 2024-25 માટે ITR ફૉર્મ ફાઈલિંગ કરવા માટે 3 અપડેટેડ યુટિલિટીઝ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

  • ITR પોર્ટલ પર નવું ઈ-પ્રોસીડિંગ્સ ટેબ

    New feature in ITR portal: ઈનકમ ટેક્સના ITR પોર્ટલ પર નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પોર્ટલ પર તમને તમામ પ્રકારની નોટિસો એક જ જગ્યાએ જોવા મળશે. એટલું જ નહીં, નોટિસનો જવાબ પણ આપી શકાશે.

  • Nifty 22,000ની નીચે જવાની શક્યતા કેટલી?

    મે મહિનામાં શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. 6 May to 10 May સુધીના પાંચ દિવસ શેરબજાર માટે કેવા રહ્યાં અને 13 મેથી શરૂ થનારું સપ્તાહ શેરબજાર માટે કેવું રહેશે, તે સમજીએ...

  • સરકારને RBI પાસેથી મળશે તગડી રકમ

    યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અગાઉના નાણાકીય વર્ષની જેમ નાણાકીય વર્ષ 2024-25માં પણ RBI મજબૂત ડિવિડન્ડ આપે તેવી ધારણા છે.

  • રોકાણ માટે કેટલો મજબૂત છે પાયો

    PSP Projects એક ગુજરાત બેઝ્ડ કન્સ્ટ્રક્શન કંપની છે જેને પ્રહલાદ પટેલે 2008માં શરૂ કરી હતી. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ, ઇન્સ્ટીટ્યુશનલ, રેશિડેન્શિયલ અને સરકારી પ્રોજેક્ટ્સના કન્સ્ટ્રક્શન પર ફોકસ કરે છે.

  • રોકાણ માટે કેટલો મજબૂત છે પાયો

    PSP Projects એક ગુજરાત બેઝ્ડ કન્સ્ટ્રક્શન કંપની છે જેને પ્રહલાદ પટેલે 2008માં શરૂ કરી હતી. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ, ઇન્સ્ટીટ્યુશનલ, રેશિડેન્શિયલ અને સરકારી પ્રોજેક્ટ્સના કન્સ્ટ્રક્શન પર ફોકસ કરે છે

  • રોકાણ માટે કેટલો મજબૂત છે પાયો

    PSP Projects એક ગુજરાત બેઝ્ડ કન્સ્ટ્રક્શન કંપની છે જેને પ્રહલાદ પટેલે 2008માં શરૂ કરી હતી. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ, ઇન્સ્ટીટ્યુશનલ, રેશિડેન્શિયલ અને સરકારી પ્રોજેક્ટ્સના કન્સ્ટ્રક્શન પર ફોકસ કરે છે.