• હવે જલદી મળશે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ

    હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓનો જલ્દી જ અંત આવવા જઈ રહ્યો છે. સરકારે લોકોની સુવિધા માટે નેશનલ ક્લેમ એક્સચેન્જ પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવા સેટલમેન્ટ પોર્ટલનો હેતુ ક્લેમના સેટલમેન્ટમાં થતા વિલંબને ઘટાડવાનો છે

  • આનો તો નહીં મળે ક્લેમ

    વીમો ખરીદતા પહેલા પોલિસી દસ્તાવેજને ધ્યાનથી વાંચવો અને Exclusionsને સમજવું જરુરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા Exclusions કયા છે અને કેમ તેના વિશે જાણવું જરુરી છે

  • વીમામાં શું છે ઝોન-A,B અને C?

    વીમા પ્રીમિયમની કોસ્ટ ઘણા ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે...જેમ કે વીમાધારકની ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશન અને ત્યાં સુધી કે તે કયા શહેરમાં રહે છે વગેરે વગેરે

  • ફાયદો છે પણ મોંઘો છે

    IRDAએ કહ્યું છે કે વીમા કંપનીઓએ તમામ વય જૂથના લોકો માટે હેલ્થ પોલિસી બહાર પાડવી જોઈએ. હવે વીમા કંપનીઓ 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને હેલ્થ વીમા કવર આપવાનો ઇનકાર નહીં કરી શકે

  • નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?

    આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.