નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?

આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.

Published: May 14, 2024, 06:09 IST

નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?