• બોનસના પૈસાથી બનાવો પૈસા

    ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?

  • Gold Loan લેવામાં કાળજી રાખવી જરૂરી

    કંપનીઓ Gold Loan આપતી વખતે ગ્રાહકોને અલગ-અલગ રીતે છેતરી રહી છે. તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યા બાદ RBI કડક કાર્યવાહી પણ કરી છે.

  • Fintech કંપનીઓ RBIની નજરે ચઢી

    Paytm સામે કડક કાર્યવાહી બાદ RBIએ અન્ય ફિનટેક કંપનીઓ સામે તપાસ વધારી છે. ફિનટેક કંપનીઓએ KYC નિયમોનું પાલન કર્યું ન હોવાનું જાણવા મળ્યું છે અને ફિનટેક કંપનીઓ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

  • વચગાળાના બજેટમાં કરદાતાને રાહતની અપેક્ષા

    1 ફેબ્રુઆરી, 2024ના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં નાણામંત્રી કરદાતાને રાહત આપે તેવી શક્યતા છે. કરમુક્ત આવકની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવે તેવી આશા છે.

  • ક્યાંથી મળશે સૌથી સસ્તી હોમ લોન

    ઘણી બેન્કોએ તાજેતરમાં ફંડ-આધારિત ધિરાણ દર (MCLR)માં વધારો કર્યો છે. આ રેટ વધવાથી લોનના EMIમાં પણ વધારો થયો છે. તો ચાલો જાણીએ કે કઈ બેન્કના હોમ લોનના રેટ કેટલા છે.

  • કઈ બેન્કની FD પર મળશે વધારે વ્યાજ?

    ભારતની મોટા ભાગની બેન્કોએ છેલ્લાં એકાદ મહિનાથી FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. અલગ-અલગ મુદતની FDના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.

  • માર્જિન સાચવવા માટે બેન્કો સક્રિય

    બેન્કોની કૉસ્ટ ઑફ ડિપોઝિટ વધવાથી તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM)માં ઘટાડો થવાનું જોખમ ઊભું થયું છે. લોનના વ્યાજ દર વધવાથી બેન્કોને જે ફાયદો થયો હતો, તે ડિપોઝિટના રેટ વધારવાને કારણે ધોવાઈ ગયો છે. આથી, બેન્કો ફરી લોનના વ્યાજ દર વધારવા લાગી છે.

  • FY24માં GDP ગ્રોથ 7.3% રહેશે

    RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7 ટકા વૃદ્ધિ કરશે તેવો અંદાજ આપ્યો હતો, જેની સામે સરકારે જાહેર કરેલો આગોતરો અંદાજ વધારે છે.