• મની ટાઈમ બુલેટિન

  RBIએ મોંઘવારી અંગે શું કહ્યું? ડેડલાઈન પછી Rs 2,000ની નોટ ક્યાં જમા થઈ શકશે? Rs 2,000ની કેટલી નોટ બજારમાં ફરે છે? કઈ બેન્કે ઘટાડ્યા FDના વ્યાજ દર? TCS શેર બાયબેક કરશે?

 • બોનસની લાલચમાં ક્યાંક ફસાઇ ન જતા !!

  પાર્ટિસિપેટિંગ ઇન્સ્યોરન્સ પૉલિસી દર વર્ષે પૉલિસીધારકને બોનસ આપે છે. પરંતુ પાર્ટિસિપેટિંગ ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે કાર્ય કરે છે, આ પોલિસીમાં ઉપલબ્ધ બોનસ કેવી રીતે મેળવી શકાય વગેરે માહિતી માટે તમારા માટે છે ખાસ રજૂઆત.

 • રૂ. 500માં મેળવો રિયલ્ટીની તેજીનો લાભ!

  પ્રોપર્ટી ખૂબ મોંઘી થવાને કારણે સામાન્ય લોકો તેમાં રોકાણ કરી શકતા નથી. રિયલ એસ્ટેટના વિકાસનો લાભ લેવા માટે સામાન્ય લોકો માટે બે રસ્તાઓ છે પ્રથમ રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ અને બીજું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REIT...શું હોય છે REITs ? કોના માટે REITમાં કરેલું રોકાણ રહેશે ફાયદાકારક? જાણો આ રિપોર્ટમાં…

 • Rs 12નો શેર અને Rs 77 ડિવિડન્ડ...!

  Taparia Tools (તાપરિયા ટૂલ્સ) નામની કંપનીએ તાજેતરમાં 750 ટકા ડિવિડન્ડ અને 1 શેર સામે 4 શેર બોનસમાં આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી ત્યારે શેરની કિંમત હતી માત્ર Rs 12, અને ડિવિડન્ડ છે Rs 77.50. કંપની આટલું બધું ડિવિડન્ડ કેવી રીતે આપી શકે?

  Taparia Tools (તાપરિયા ટૂલ્સ) નામની કંપનીએ તાજેતરમાં 750 ટકા ડિવિડન્ડ અને 1 શેર સામે 4 શેર બોનસમાં આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી ત્યારે શેરની કિંમત હતી માત્ર Rs 12, અને ડિવિડન્ડ છે Rs 77.50. રોકાણકારો વિચારી રહ્યાં છે કે, કંપની આટલું બધું ડિવિડન્ડ કેવી રીતે આપી શકે? જાણવા માટે જુઓ આ વીડિયો...