આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર
આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર
આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર
Hyundai Motors ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી SUV લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા, કંપનીએ ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવી SUVના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે.
SUVનું બુકિંગ જુલાઈમાં શરૂ કરવામાં આવશે. એલિવેટ સૌપ્રથમ ભારતમાં લોન્ચ થશે જેની અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે કારણ કે હોન્ડા કાર્સના ભારતના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો 20 ટકા છે.