• કેવી રીતે બનાવશો ક્રેડિટ સ્કોર?

  જો તમે પહેલા ક્યારેય લોન નથી લીધી તો બની શકે કે બેંક મોટી એમાઉન્ટની લોન જોઇને તેને રિસ્કી માની લે અને ના પાડી દે. કારણ કે બેંકને એ વાતનું પ્રૂફ જોઇતું હોય છે કે તમે લોન ચુકવી શકો છો. આવી સ્થિતિમાં લોનની રકમ ઘટાડીને અરજી કરી શકો છો

 • કઈ લોન તમારા માટે રહેશે યોગ્ય?

  સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે...પ્રથમ છે સિક્યોર્ડ લોન અને બીજી અનસિક્યોર્ડ લોન… સિક્યોર્ડ લોન માટે તમારે બેંકને પ્રૉપર્ટી, ગાડી, ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવી કોઈપણ સંપત્તિ આપવાની હોય છે

 • એક વ્યક્તિ કેટલી લોન લઇ શકે?

  બેંક તમારી કમાણી, ખર્ચ, જોબ સ્ટેબિલિટી, ઉંમર, ક્રેડિટ સ્કોર, હાલની લોન અને રીપેમેન્ટ કેપિસિટી એટલે કે ખર્ચ ચુકવવાની ક્ષમતાના આધારે એલિજિબિલિટી ચેક કરે છે. આ માપદંડો પર ખરા ઉતર્યા તો તમારી લોન મંજૂર થઇ જશે. પછી ભલે તે પહેલી લોન હોય કે બીજી કે ત્રીજી

 • એક વ્યક્તિ કેટલી લોન લઇ શકે?

  બેંક તમારી કમાણી, ખર્ચ, જોબ સ્ટેબિલિટી, ઉંમર, ક્રેડિટ સ્કોર, હાલની લોન અને રીપેમેન્ટ કેપિસિટી એટલે કે ખર્ચ ચુકવવાની ક્ષમતાના આધારે એલિજિબિલિટી ચેક કરે છે. આ માપદંડો પર ખરા ઉતર્યા તો તમારી લોન મંજૂર થઇ જશે.

 • કેવી રીતે સુધારશો ક્રેડિટ સ્કોર?

  ક્રેડિટ સ્કોર અથવા CIBIL સ્કોર એ એક ઈન્ડિકેટર છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી એટલે કે દેવા અને નાણાંના સંચાલનનો રેકોર્ડ દર્શાવે છે. તે 300થી 900ની વચ્ચે હોય છે. ક્રેડિટ સ્કોર 900ની જેટલો નજીક હશે, લોન મેળવવાની શક્યતાઓ તેટલી વધારે હોય છે.. ખરાબ ક્રેડિટ સ્કોર કેટલીક ટિપ્સ દ્વારા સુધારી શકાય છે..