• ક્રેડિટ કાર્ડ ઓવર લિમિટ શું છે?

  ઓવર લિમિટનો અર્થ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઇ ગયા પછી પણ તમે એક ચોક્કસ રકમ સુધી ખર્ચ કરી શકો છો. પરંતુ ઓવર લિમિટની સુવિધાની શરતો અને ફી અંગે સારી રીતે જાણ્યા-સમજ્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

 • Low ક્રેડિટ સ્કોર હોય તો પર્સનલ લોન મળે?

  ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોઈ શકે છે. 700 થી 900 નો સ્કોર એક સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. આની વચ્ચેનો ક્રેડિટ સ્કોર હશે તો લોન મળવાની શક્યતા વધી જાય છે. સાથે જ વ્યાજ દર પણ ઓછો વસૂલી શકાય છે.

 • સહેલાઇથી મળતી આ લોન લેવી પડશે ભારે

  ભારતમાં ડિજિટલ લેન્ડિંગ માર્કેટ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 92,848 કરોડ રૂપિયાની ડિજિટલ લોન આપવામાં આવી હતી. Gen Z ડિજિટલ લોન લેવામાં મોખરે છે. પરંતુ ડિજિટલ લોન લેતા પહેલા તમારે તેના વિશે સારી રીતે જાણી લેવું જોઈએ

 • કેવી રીતે બનાવશો ક્રેડિટ સ્કોર?

  જો તમે પહેલા ક્યારેય લોન નથી લીધી તો બની શકે કે બેંક મોટી એમાઉન્ટની લોન જોઇને તેને રિસ્કી માની લે અને ના પાડી દે. કારણ કે બેંકને એ વાતનું પ્રૂફ જોઇતું હોય છે કે તમે લોન ચુકવી શકો છો. આવી સ્થિતિમાં લોનની રકમ ઘટાડીને અરજી કરી શકો છો