ઇન્સ્ટન્ટ કે ક્વિક લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

instant personal loan લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારીરીતે સમજી લો. ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો Interest Rate, Processing Fee અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો.

Published: March 14, 2024, 14:23 IST

ઇન્સ્ટન્ટ કે ક્વિક લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું?