• ક્રેડિટ કાર્ડ એપગ્રેડેશન પહેલા સાવધાન...

  ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનના કૉલમાં ફક્ત ફાયદાઓ ના સાંભળો.. એ પણ સમજો કે શું તમારે કાર્ડ અપગ્રેડની જરૂર છે કે નહીં? શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનની ઓફર ક્યારે મળે છે? દરેક વ્યક્તિને કાર્ડ અપગ્રેડ કરવા માટે કૉલ આવતો નથી, તે ફક્ત તેમને જ ઑફર કરવામાં આવે છે જેમની પાસે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનો સારો રેકોર્ડ હોય છે.

 • શું છુપાયેલું છે ક્રેડિટ કાર્ડ બિલમાં?

  ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ ક્રેડિટ એટલે કે લોન આપે છે. તમારા ખાતામાં પૈસા હોય કે ન હોય, તમે કાર્ડની ક્રેડિટ લિમિટ દ્વારા ખર્ચ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ લોન છે તો તે પરત કરવી પડશે, માટે તેનું પેમેન્ટ કેવી રીતે અને ક્યારે કરવું તે સમજી લો, નહીં તો ભારે વ્યાજ વસૂલવામાં આવશે.

 • ક્રેડિટ કાર્ડનો આ રીતે કરો યોગ્ય ઉપયોગ

  આજકાલ લોકો રોજીંદી નાણાકીય લેવડદેવડ માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ક્રેડિટ કાર્ડનો સમજણ વગરનો ધડાધડ ઉપયોગ ક્યારેક તમને દેવાની જાળમાં ફસાવી શકે છે. માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ વખતે કઇ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી? ક્રેડિટ કાર્ડના લાભ-ગેરલાભ કયા છે? જુઓ આ રિપોર્ટમાં…