જાણો ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશન કેમ અને કેટલું જરૂરી છે તમારા માટે?

ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનના કૉલમાં ફક્ત ફાયદાઓ ના સાંભળો.. એ પણ સમજો કે શું તમારે કાર્ડ અપગ્રેડની જરૂર છે કે નહીં? શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશનની ઓફર ક્યારે મળે છે? દરેક વ્યક્તિને કાર્ડ અપગ્રેડ કરવા માટે કૉલ આવતો નથી, તે ફક્ત તેમને જ ઑફર કરવામાં આવે છે જેમની પાસે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનો સારો રેકોર્ડ હોય છે.

Published: August 7, 2023, 12:32 IST

જાણો ક્રેડિટ કાર્ડ અપગ્રેડેશન કેમ અને કેટલું જરૂરી છે તમારા માટે?