• iPhoneની કિંમત દુબઇમાં કેમ ઓછી?

    iPhone launch ની સાથે જ તેના ચાહકોમાં અલગ અલગ પ્રકારની દિવાનગી શરૂ થઇ થાય છે. આ ઠીક એવું જ છે જેવું પોતાના ફેવરિટ હીરોની ફિલ્મ રિલીઝ થાય ત્યારે પહેલા દિવસના શોની તૈયારી વખતે થાય છે. iPhoneનો ચાહક વર્ગ જ અલગ છે.

  • આઇફોન 15ના મોડલમાં મળશે ધાંસૂ કેમેરા

    એપલનો એક નવો સ્માર્ટફોન iPhone 15 લોન્ચ માટે તૈયાર છે. આ વખતે Apple iPhone 15ના બેઝ વેરિઅન્ટમાં 48-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે.