જાણો ટેક્સ ફ્રી બૉન્ડની સંપૂર્ણ કહાની

ટેક્સ ફ્રી બોન્ડ સરકારી કંપનીઓ દ્વારા જારી કરાયેલ એવા ફિક્સ્ડ ઈનકમ સિક્યુરિટીઝ હોય છે જેના પર નિર્ધારિત કૂપન રેટ પ્રમાણે રોકાણકારોને વ્યાજ આપવામાં આવે છે... અને તેના પર મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.. આના પર નિર્ધારિત કૂપન રેટ પ્રમાણે રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવે છે. ... અને મેચ્યોરિટી પર મૂળ રકમ પરત કરવામાં આવે છે…

Published: October 23, 2023, 15:00 IST

જાણો ટેક્સ ફ્રી બૉન્ડની સંપૂર્ણ કહાની