ભારતીય શેરબજારમાં FPIsની ઘટતી ભાગીદારી કયા સંકેત આપી રહી છે?

છેલ્લા 6 મહિનાથી FPIs ભારતીય બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે... મે, જૂન અને જુલાઈમાં સરેરાશ 46,000 કરોડ રુપિયાની ખરીદી કરવામાં આવી છે. પરંતુ 22 ઓગસ્ટ સુધીના આંકડા જણાવે છે કે જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ખરીદીમાં 80% થી વધુનો ઘટાડો થયો છે...તો શા માટે વિદેશી રોકાણકારો ભારતીય શેર્સમાં ઘટાડી રહ્યા છે તેમની ભાગીદારી? તેમના આ વેચાણથી શું સમજવું? જાણીએ તેના કારણો…

Published: August 31, 2023, 10:28 IST

ભારતીય શેરબજારમાં FPIsની ઘટતી ભાગીદારી કયા સંકેત આપી રહી છે?