પોર્ટફોલિયોમાં કેટલા મ્યુચ્યુઅલ ફંડ હોવા જોઇએ?

શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published: July 17, 2023, 14:52 IST

પોર્ટફોલિયોમાં કેટલા મ્યુચ્યુઅલ ફંડ હોવા જોઇએ?