ડેટ ફંડ પર LTCG અને ઇન્ડેક્સેશનનો લાભ નથી રહ્યો તેમ છતાં તેમાં રોકાણ કરવું છે યોગ્ય?

રોકાણકારોએ પોતાના શૉર્ટ ટર્મ અને લોન્ગ ટર્મના લક્ષ્ય અને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે પસંદ કરેલા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. જો તમે પહેલાથી જ ડેટ સ્કીમમાં રોકાણ કર્યું છે અને તે તમારા લક્ષ્યને અનુરૂપ છે તો તેને જાળવી રાખો.

Published: May 18, 2023, 10:04 IST

ડેટ ફંડ પર LTCG અને ઇન્ડેક્સેશનનો લાભ નથી રહ્યો તેમ છતાં તેમાં રોકાણ કરવું છે યોગ્ય?