• સરકારી કર્મચારીઓનો પગાર ફરી વધશે

    DA વધીને 50% થવાથી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને હોસ્ટેલ સબસિડીમાં ઓટોમેટિકલી 25%નો વધારો થવાની સ્પષ્ટતા સરકારે કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.

  • કંપનીમાંથી PF આવી રહ્યો છે કે નહીં?

    20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે

  • PF પર પહલો હક કોનો?

    કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..

  • ફૉર્મલ સેક્ટરમાં નવી નોકરીઓ ઘટી

    કર્મચારીને PF, મેડિકલ ઈન્સ્યોરન્સ તેમજ પેન્શન જેવા લાભ મળતા હોય તેવી નોકરીઓને ફોર્મલ જોબ કહે છે. ઓક્ટોબરમાં EPFમાં નવા સભ્યોની સંખ્યામાં 16.7% જ્યારે ESICમાં 9% ઘટાડો થયો છે. NPSમાં 4 મહિનામાં સૌથી ઓછા સભ્યો ઉમેરાયા છે.

  • મની ટાઈમ બુલેટિન

    ડુંગળી અને ઘઉં સસ્તા કરવા માટે સરકારે શું કર્યું? મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં શું ચાલી રહ્યું છે? EPFOના ફંડનો કેટલો હિસ્સો ડેટમાં છે?