PFની રકમ પર નૉમિની અને ઉત્તરાધિકારીમાંથી કોનો છે વધુ અધિકાર?

કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..

Published: March 11, 2024, 15:14 IST

PFની રકમ પર નૉમિની અને ઉત્તરાધિકારીમાંથી કોનો છે વધુ અધિકાર?