મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટવાળી FD કોના માટે યોગ્ય છે?

FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે.

Published: May 8, 2024, 13:34 IST

મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટવાળી FD કોના માટે યોગ્ય છે?