• પૈસા પણ વધશે, ટેક્સ પણ બચશે

  સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે, તમારુ રેસિડેન્ટ ઇન્ડિયન હોવું અને બાળકીના માતા-પિતા અથવા કાયદેસરના વાલી હોવું જરૂરી છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું બાળકીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખોલી શકાય છે.

 • વરિષ્ઠ નાગરિકો માટે બચતની અનોખી સ્કીમ

  આરબીઆઈના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડનો લોક-ઈન પીરિયડ 7 વર્ષનો છે. વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો મેચ્યોરિટી પહેલા પણ આમાં કેટલાક લાભો મેળવી શકે છે. આ બોન્ડ સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે, તેથી આ રોકાણ સંપૂર્ણપણે સલામત છે.

 • આ બચતથી મેળવો રેગ્યુલર ઇનકમ

  સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS વરિષ્ઠ નાગરિકોને ચિંતામુક્ત રોકાણની સાથે સારું રિટર્ન આપે છે. સરકારના બેકિંગ સાથે આવતી આ સ્કીમ જમા થયેલી રકમની સુરક્ષાની ગેરંટી છે. હાલ તેમાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે ઘણી મોટી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે.

 • VPF કેમ છે ઘડપણનો સહારો?

  જો તમે નોકરિયાત છો અને રોકાણ કરીને સારુ રિટર્ન મેળવવા માંગો છો તો તમારે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઇપીએફમાં વોલ્યુન્ટરી રોકાણ કરવું જોઇએ.