ચા કંપની ગિરનાર ટીને ખરીદવા માટે દિગ્ગજ કંપનીઓ મેદાને ઊતરી છે. ચર્ચા છે કે, ટાટા કન્ઝ્યુમર અને HULએ બિડ જમા કરાવી છે, ડાબર પણ મેદાને છે.
નવા નાણાકીય વર્ષની શરૂઆત પડકારજનક માહોલમાં થઈ છે, પણ શેરબજાર (STOCK MARKET)માં તેજીએ જોર પકડ્યું છે. શું ચાલુ નાણાકીય વર્ષે પણ બુલ રન ચાલુ રહેશે?
કન્સ્ટ્રક્શન માલસામાનની કિંમતોમાં થયેલા ભારે ઉછાળાને કારણે બાંધકામ-ખર્ચ વધી ગયો છે. પરિણામે, પ્રોપર્ટી (PROPERTY)ના ભાવમાં 10% સુધીનો વધારો થયો છે.
સરકાર દર છ મહિને નેચરલ ગેસના ભાવ નક્કી કરે છે અને આ વખતે તેમાં 2-3 ગણો વધારો થવાની શક્યતા છે.
રાજ્યોને દર વર્ષે GST કમ્પન્સેશન (GST COMPENSATION) હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય મળે છે, તેની મુદત જૂન 2022માં પૂરી થઈ રહી છે. તો હવે શું થશે?
શું મંદીવાળા ભારતીય શેરબજાર (STOCK MARKET) પર કબજો જમાવવાની તૈયારીમાં છે? શું બજારમાં ખરેખર મંદી છે? કે માત્ર અમુક શેરમાં મંદી (BEAR MARKET) છે?
આ વર્ષને 3 મહિના વીતી ગયા છે અને માત્ર 4 કંપનીના જ IPO આવ્યા છે. તો આખરે, IPO માર્કેટમાં આવી મંદી શા માટે છવાઈ ગઈ છે? જાણવા માટે જુઓ અમારો આ વીડિયો..
શું સરકારનો ઈરાદો પ્રત્યેક 60 કિલોમીટરના અંતરે એક ટોલ બૂથ ઊભું કરવાનો છે? આટલા બધા ટોલ પ્લાઝા (TOLL PLAZA) ઊભા કરીને સરકાર આખરે શું કરવા માંગે છે?
સ્ટીલ (STEEL)ના ભાવમાં થયેલો વધારો ભારત સહિતનાં બજારોને પરેશાન કરી રહ્યો છે. તેના ભાવ વધવાથી મોંઘવારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાન કરે છે.
ભારત 85 ટકા ઓઈલ (OIL) આયાત કરે છે. ઘણા કારણોસર આપણે ઓઈલનું ઓછું ઉત્પાદન કરીએ છીએ. તો આ કારણો જાણવા માટે જુઓ અમારો ખાસ વીડિયો...