Nifty50 શું 19,000એ પહોંચશે? નવા નાણાકીય વર્ષમાં શું થશે?

નવા નાણાકીય વર્ષની શરૂઆત પડકારજનક માહોલમાં થઈ છે, પણ શેરબજાર (STOCK MARKET)માં તેજીએ જોર પકડ્યું છે. શું ચાલુ નાણાકીય વર્ષે પણ બુલ રન ચાલુ રહેશે?

Published: April 5, 2022, 06:06 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો