આમ આદમી માટે ઘર ખરીદવું ગજા બહાર થઈ જશે?

કન્સ્ટ્રક્શન માલસામાનની કિંમતોમાં થયેલા ભારે ઉછાળાને કારણે બાંધકામ-ખર્ચ વધી ગયો છે. પરિણામે, પ્રોપર્ટી (PROPERTY)ના ભાવમાં 10% સુધીનો વધારો થયો છે.

Published: April 4, 2022, 07:03 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો