IPO માર્કેટની ફાટફાટ તેજી ક્યાં ખોવાઈ ગઈ?

આ વર્ષને 3 મહિના વીતી ગયા છે અને માત્ર 4 કંપનીના જ IPO આવ્યા છે. તો આખરે, IPO માર્કેટમાં આવી મંદી શા માટે છવાઈ ગઈ છે? જાણવા માટે જુઓ અમારો આ વીડિયો..

Published: March 30, 2022, 10:57 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો