GST કમ્પન્સેશન બંધ થવાની નજીક, શું સરકાર ટેક્સ વધારશે?

રાજ્યોને દર વર્ષે GST કમ્પન્સેશન (GST COMPENSATION) હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય મળે છે, તેની મુદત જૂન 2022માં પૂરી થઈ રહી છે. તો હવે શું થશે?

Published: April 1, 2022, 08:55 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો