Girnar Teaને ખરીદવા માટે મહાકાય કંપનીઓ મેદાન ઊતરી છે, પણ કોણ બાજી મારશે?

ચા કંપની ગિરનાર ટીને ખરીદવા માટે દિગ્ગજ કંપનીઓ મેદાને ઊતરી છે. ચર્ચા છે કે, ટાટા કન્ઝ્યુમર અને HULએ બિડ જમા કરાવી છે, ડાબર પણ મેદાને છે.

  • Team Money9
  • Last Updated : December 19, 2022, 17:06 IST
Published: December 19, 2022, 17:06 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો